અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે ભરૂચ જિલ્લા કરણી સેના દ્વારા બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાનની હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.જેમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય અને માનવાધિકારના સમર્થનમાં લોકશાહી રીતે અવાજ ઉઠાવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.