રાપર: પૂર્વ નાણાંમંત્રી દ્વારા લાકડાડેમની મુલાકાત લઈ ઓગની ગયેલ ડેમને વધાવ્યું
Rapar, Kutch | Sep 17, 2025 ગુજરાત રાજ્યના પુર્વ નાણામંત્રી, ધારાસભ્ય બાબુભાઇ મેઘજી શાહ દ્વારા આજરોજ રાપર તાલુકાના લાકડાવાંઢ ડેમની મુલાકાત લીધી હતી તેમજ તાજેતરમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓગની જતા તેના વધામણા પણ કરાયા હતા અને વિવિધ બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા.