ખેડા: કનેરા પાસેથી ગોવાથી કુરિયર મારફતે જૂનાગઢ મોકલતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Kheda, Kheda | Nov 11, 2025 ખેડાના કનેરા પાસેથી પોલીસે કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.કનેરા સીમ વિસ્તારમાં પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાં ચાલતા ડીલીવરી કુરિયર કંપની લિમિટેડ મારફતે મોકલવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ગોવાથી કુરિયર મારફતે જુનાગઢ આ દારૂનો જથ્થો મોકલવામાં આવતો હતો આ દરમિયાન પોલીસે કુરિયર કંપનીમાંથી 8.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ખેડાપુરી મથકે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ