ભચાઉ: જેગવાર કંપનીના કામદારો દ્વારા નવાગામ નજીક હાઇવે જામ કર્યો
Bhachau, Kutch | Nov 15, 2025 કચ્છમાં કામદારો દ્વારા હાઇવે જામ કરાયો જેગવાર કંપનીના સ્થાનિક કામદારોએ હાઇવે જામ કર્યો નવાગામ નજીક ભુજ જવાનો હાઇવે જામ કરાયો છેલ્લા ચાર પાંચ દિવસોથી કામદારો કરી રહ્યા હતા આંદોલન આજે પાંચમાં દિવસે હાઇવે જામ કરાયો મામલતદાર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી