ખંભાળિયા: કજુરડા પાટિયા પાસે આવેલ નાયરા સંચાલિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૨૯થી ૩૧ ઑગસ્ટ દરમ્યાન ૧૪ ટીમો વચ્ચે યોજાશે ક્રિકેટ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 26, 2025
નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "જિલ્લા ક્રિકેટ કપ ૨૦૨૫"નું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...