ખંભાળિયા: ખંભાળિયા-દ્વારકા હાઇવે પર ફોર વ્હીલ ચાલકે એક બાઇક ને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજયુ
ખંભાળિયા-દ્વારકા માર્ગ પર ફોર વ્હીલ ચાલકે એક મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના રહેવાસી ગઈકાલે સવારે ખંભાળિયા-દ્વારકા માર્ગ પર સોનારડી ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ લઈને પસાર થતા હતા ત્યારે જીજે-૩૭-એમ ૪૧૦૨ નંબરને ફોર વ્હીલના ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં તેના ચાલકનું મૃત્યુ નિપજ્યુ