ભરૂચ: આશા વર્કરોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
Bharuch, Bharuch | Sep 9, 2025
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોએ એક આવેદનપત્ર આજે બપોરના અરસામાં પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા...