વડોદરા: યુગવીર જૈનાચાર્ય વલ્લભ સૂરીશ્વરજી મહારાજા ની જન્મ સ્થળી" વલ્લભ સ્મૃતિ" મ ઘડિયાળી પોળ ખાતે મુર્તિ સ્થાપીત કરવામાં આવી
જૈનો ની ૭૭ મી પાટ પરંપરાએ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એમનું નામ વલ્લભ સુરી મહારાજ.તેઓ વડોદરા ના પનોતા પુત્ર,૧૮૭૦ ની ભાઈ બીજ ના દિવસે જે સ્થળે ગુરુદેવ નો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મ્રુતિ તરીકે વિદ્યમાન છે એ મકાનમાં માલિકો એ ધાર્મિક મહત્વ સમજી ને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ ને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું.જેથી આજે વલ્લભ સુરી મહારાજ ની ૭૧ મી પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ સ્થાપિત કરાઈ.