બરવાળા: સાળંગપુર મંદિર ખાતે દર્શનાર્થે લાઈનમાં ઉભેલ વ્યક્તિનો મોબાઇલ ચોરી થતા અજાણયા ઈસમ સામે નોંધાઈ ફરિયાદ
Barwala, Botad | Sep 28, 2025 બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વ્યક્તિ દર્શન કરવા માટે લાઈનમાં ઉભા હતા તે સમયે કોઈ અજાણ્યો ઈસમ વ્યક્તિનો મોબાઇલ ચોરી કરી ફરાર થઈ જતા વ્યક્તિ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી