સીંગવડ: સિંગવડ CHC ખાતે PMના જન્મદિવસ ને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો
Singvad, Dahod | Sep 16, 2025 આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજાયો.વિશ્વ વિખ્યાત અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસના માનમાં સીંગવડ તાલુકા તથા સંજેલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદ ના પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા માં CHC સીંગવડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.