Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
No video available

આહવા: ડાંગ જિલ્લાના પર્વતારોહક શ્રી ભોવાનભાઈ રાઠોડ એ સરભોણગામે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની સોભા વધારી.

Ahwa, The Dangs | Jan 11, 2025
સુરત જિલ્લાનાં બારડોલી તાલુકામાં આવેલા સરભોણ ગામે આવેલી સાર્વજનિક હાઇસ્કુલ માં NRI દ્વારા 45 લાખ નાં ખર્ચે સ્પોંસર કરવામાં આવેલી રમત ગમત માં ક્રિકેટ તેમજ વોલીબોલ સ્પર્ધા માં આજુ બાજુ માં આવેલી શાળાઓ એ ભાગ લીધો હતો જેમાં એના ગામની શાળા એ ટ્રોફી જીતી હતી જ્યારે મોતા ગામની શાળા એ ઉપવિજેતા રહી હતી જેના ઇનામ વિતરણ કાર્યક્રમ માં  પર્વતારોહક શ્રી ભોવાનભાઈ રાઠોડએ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની સોભા વધારી,વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

MORE NEWS