હાંસોટ: હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.
Hansot, Bharuch | Aug 23, 2025
હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે.આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ...