કાંકરેજ: ખારિયા ખાતે મહાકાલ સેનાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ભાજપમાં જોડાયા
ઓગડ તાલુકાના ખારીયા ખાતે મહાકાલ સેનાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના નિવાસ્થાને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા જોકે સમગ્ર માહિતી આજે શુક્રવારે બે કલાકે મળી હતી.