વિદ્યાનગર પોલીસને ગુરુવારના રોજ નશો કરીને ફરતા ત્રણ જેટલા વ્યક્તિ સામે ગુના નોધિ કાર્યવાહી કરી હતી. હાલ તહેવારોને લઈને પોલીસ સગન ચેકિંગ કરી રહી છે અને નશો કરીને ફરતા જડબાતા કાર્યવાહી કરી રહી છે.
આણંદ શહેર: વિદ્યાનગર પોલીસે તહેવારો દરમિયાન નશો કરીને ફરતા ત્રણ વ્યક્તિઓ સામે ગુના નોંધી કાર્યવાહી કરી - Anand City News