અંજાર નગરપાલિકા દ્વારા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને અંજારના પ્લાસ્ટિક ઝબલા, વિગેરેના વેપારીઓની એક બેઠક યોજાઈ,પ્લાસ્ટિક આઇટમ વેચાણ કરતા વેપારીઓ દ્વારા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણી અને ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા પાસે રજૂઆત કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ હવેથી નહીં કરવાની બાહેધરી આપવામાં આવી હતી.