પાલનપુર ગોકુલધામ વિલા સોસાયટીના લોકોએ હવે કોર્ટના શરણે જવાની તૈયારી બતાવી છે. પાલિકા સામે નારાજગી વ્યક્ત કરીને સ્થાનિક રહીશનુ નિવેદન આજે શનિવારે સાંજે સાડા સાત કલાકે સામે આવ્યું છે જેમાં તેમને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગોકુલધામ વિલા સોસાયટીના રહીશોએ કોર્ટના શરણે જવાની તૈયારી બતાવી, પ્રતિક્રિયા આવી સામે. - Palanpur City News