વઢવાણ: જિલ્લામાં આંખના દર્દીઓમાં વધારો સરકારી હોસ્પિટલમાં એક માસમાં 4500 થી વધુ આંખની તકલીફના કેસ નોંધાયા
Wadhwan, Surendranagar | Sep 3, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં આંખની તકલીફના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ એક મહિનામાં 1500 જેટલા કેસ નોંધાયા હતા તેના...