લુણાવાડા: આગરવાળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજવામાં આવી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આગરવાળા ખાતે આજરોજ પાર્ટી દ્વારા જનસભા યોજવામાં આવી હતી જેમાં ગામના યુવાનોને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા જનસભાઓ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત જન જન સુધી પહોંચવા માટે જનસભા યોજવામાં આવી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.