દાંતા: દાંતા બસસ્ટેન્ડ માં પીવાના પાણીની સમસ્યા,બસસ્ટેન્ડ માં લાગેલા નળ બંધ હાલતમાં યાત્રિકોને પૈસા ખર્ચીને પીવું પડે છે પાણી
#જન સમસ્યા દાંતા એ તાલુકા મથક છે તેમ છતાં ત્યાંના બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.દાંતા બસ સ્ટેન્ડમાં લાગેલા પાણીના નળ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા જેવા જોવા મળે છે તેથી યાત્રિકોને પીવાના પાણીની સમસ્યા થાય છે યાત્રીઓને રૂપિયા ખર્ચીને પાણી પીવું પડે છે દાંતા ની આજુબાજુ ઘણા ગામડાઓ આવેલા છે અને દાંતા બસ સ્ટેન્ડ એ નાના ગામડાઓ મા અવરજવર માટે મુખ્ય મથક છે