બાબરા: બાબરા તાલુકાના કરણીયા ગામના રત્ન કલાકારોની રજૂઆત—બાળકોના શિક્ષણ માટે કલેક્ટરને આવેદનપત્ર
Babra, Amreli | Dec 4, 2025 બાબરા તાલુકાના કરણીયા ગામના રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ સંબંધિત પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.