બારડોલી: તા.૨૬ સપ્ટેમ્બરે બારડોલી પોસ્ટ ઓફિસ ખાતે ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે
Bardoli, Surat | Sep 8, 2025
બારડોલી ડિવિઝનની સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૬/૯/૨૦૨૫ના રોજ બપોરે ૧૫:૦૦ કલાકે ડાક અદાલત યોજાશે. જેમાં નીતિ...