પ્રથમ વર્ષના મેડિકલના વિદ્યાર્થીએ આપઘાત નો પ્રયાસ કરતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત જયકુમાર મહાજન નામના તબીબી...