આણંદ શહેર: વિદ્યાનગર રોડ ઉપરથી અડચણરૂપ પાંચ લારીઓ મહાનગરપાલિકાએ જપ્ત કરી
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ, એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગ દ્વારા તહેવારો ને ધ્યાને લઈને રસ્તાઓ ઉપર ટ્રાફિકના સર્જાય તથા લોકોને કોઈ પણ પ્રકારની લારીઓ જે જાહેર રસ્તાઓ ઉપર અડચણરૂપ થાય તે રીતે મૂકવામાં આવતી હોય છે જે માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.મનપાની ટીમ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન વિધાનગરના મોટાબજાર શહીત વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું.