જામનગર શહેર: જૈન સમાજ દ્વારા ક્ષમાપના પર્વની ઉજવણી તથા પારણાં, ચાંદી બજારેથી તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ
Jamnagar City, Jamnagar | Aug 28, 2025
જામનગરમાં જૈન સમાજ દ્વારા 'મિચ્છામી દુક્કડમ' સાથે ક્ષમાપના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈનોએ સમાજનાં તથા જેમની પણ સાથે...