હિંમતનગર: હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા નકશો જાહેર કરાયો:આગામી બે મહિના સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે.
Himatnagar, Sabar Kantha | Sep 11, 2025
હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળની એટલે કે હુડાની રચના કરાયા બાદ તેનો વિકાસ નકશો પ્રસિધ્ધ ન થવાને કારણે હિંમતનગરના કેટલાક...