હાલોલ: હાલોલ શાક માર્કેટમાં ગટરના દુર્ગંધ વાળું પાણી રસ્તા પર ફરી વળતા રાહદારીઓ હેરાન.#jansamasya
Halol, Panch Mahals | Aug 19, 2025
હાલોલ શહેરના નવા શાક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળે છે જ્યારે આજે મંગળવારે સવારે પણ આ...