નિલમબાગ પોલસ દ્વારા ઇંગલિશ દારૂનો મસ મોટો જથ્થો ઝડપી લઇ કાયદેસર ની કાર્ય વાહી કરવામાં આવી આજરોજ તા. 21/12/25ને રવિવાર ના રોજ નીલમબાગ પોલીસ ભાવનગર શહેરના ભાંગલીગેટ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તેં દરમ્યાન નિલમબાગ પોલીસ ને બાતમી મળતા એક સફેદ કલરના ટેમ્પા ની અંદર ઇંગલિશ દારૂ લઇ ને જઈ રહ્યા છે તેવી હકીકત મળતા સફેદ કલરના ટેમ્પા ને ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેને લઈને નિલમબાગ પોલીસ દ્વારા ત્રણ લાખ થી વધુ નો મુદામાલ સહિત ઝડપી પાડી