દાંતા: દાંતામાં રોડ પર ખાડા રાજ તલાટી અને સરપંચ કરે છે આંખ આડા કાન, પ્રજા ખાડાઓ થી થઈ ત્રાહિમામ
દાંતા ના જાહેર માર્ગો બિસ્માર હાલતમાં ઠેર ઠેર પડ્યા ખાડાઓ સ્ટેટ બેંક થી લઈને બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર ખાડાઓ અને ખાડામાં ભરાઈ રહ્યું છે વરસાદી પાણી સરપંચ અને તલાટીને રજૂઆત કરતા તેઓ કઈ કાર્યવાહી કરતા નથી અને ધ્યાન આપતા નથી છેલ્લા કેટલા સમયથી આજ પરિસ્થિતિ દાતામાં જોવા મળી રહી છે આ રસ્તા પર ખાડાઓને લીધે વિદ્યાર્થીઓ વેપારીઓ અને ગ્રામજનો ને પડી રહી છે તકલીફ