વઢવાણ: જિલ્લામાં કપાસના પાકમાં ઇયળોના ઉપદ્રવથી 3.66 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરેલ કપાસન પાકમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાની શકયતા
Wadhwan, Surendranagar | Aug 26, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં 3.66 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં...