Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કપરાડા: પુસ્તક પરબ-વલસાડ દ્વારા કપરાડા તાલુકાના વાલવેરી ગામમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી

Kaprada, Valsad | Nov 25, 2025
પુસ્તક પરબ, વલસાડ દ્વારા કપરાડા તાલુકાના વાલવેરી ગામમાં પુસ્તકાલયનો શુભારંભ કરાઅમાં આવ્યો હતો. સાથે સાથે ધાબળા વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં બાળકો વાંચન કરી શકે, વાંચન ક્ષમતા વિકસે, ભાષા સમૃદ્ધ બને અને શબ્દ ભંડોળ વધે તે હેતુથી પરબ દ્વારા ૧૫૧ પુસ્તકોની નાનકડી લાઇબ્રેરી ઊભી કરી આપવામાં આવી છે.

MORE NEWS

કપરાડા: પુસ્તક પરબ-વલસાડ દ્વારા કપરાડા તાલુકાના વાલવેરી ગામમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી - Kaprada News