ભાભર: ભાભર શેરમાં ઠાકોરજી ભગવાનની 75મી શોભાયાત્રા નીકળી ઠાકોરજી ની શોભાયાત્રા જોવા માટે શહેર અને ગામડાઓમાંથી જનમેદની ઉંમટી
India | Sep 3, 2025
ભાભર માં છેલ્લા 75 વર્ષ થી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા સુદ અગીયારસ જલ જીલણી અગીયારસના દિવસે ઠાકોરજી ભગવાન ની શોભાયાત્રા...