ભુજ: સાહિત્ય અકાદમી પુરસ્કૃત લેખક લલિત ખંભાયતા ભુજના આંગણે, વિજયરાજજી પુસ્તકાલયમાં સફર, સંવાદ, સાહિત્યના કાર્યક્રમનું આયોજન
વિજયરાજજી પુસ્તકાલયમાં સફર, સંવાદ, સાહિત્યના કાર્યક્રમનું આયોજન.ભુજમાં હમીરસર કાંઠે વિજયરાજજી લાયબ્રેરી ખાતે રવિવારે સવારે 10થી 12 દરમિયાન સફર, સંવાદ, સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરાયું છે. અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા લેખક લલિત ખંભાયતા સાથે તેમના સાહિત્ય-સર્જન, સફર, સંશોધન વિશે સંવાદ કરશે. લલિત ખંભાયતાએ કુલ નવ પુસ્તકો લખ્યા છે. જેમાં છેલ્લે આવેલા પુસ્તક ઉતાવળે સર્જાયેલું સાહિત્ય અને પ્રવાસના પુસ્તક રખડે એ મહારાજા વિશે વિશેષ સંવાદ થશે, લેખક