ઘાટલોડિયા: TATની દ્વિસ્તરીય પરીક્ષા સામે પણ મંડળનો વિરોધ,ભાસ્કર પટેલે આપ્યુ નિવેદન
આજે સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે સરકારી-ગ્રાન્ટેડ ઉ.માધ્યમિક સ્કૂલોમાં 851 જગ્યા ખાલી.ઉમેદવારો ન મળતા 851 જગ્યાઓ ખાલી છે.વર્ષ 2023માં લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારો ન મળ્યા.TAT પરીક્ષાના સ્ટાન્ડર્ડ મુજબ ઉમેદવારો ન મળ્યા.ભરતીમાં છ વિષયમાં લાયક ઉમેદવાર ન મળ્યા.પ્રિલિમ્સ પરીક્ષા રદ્દ કરી મુખ્ય પરીક્ષા જ લેવા માગ.