ડભોઇ: ડભોઇપાલિકા દ્વારા પ્રીમોનસુન કામગીરી દરમિયાન કાસની સફાઈ વખતે ગંદો કચરો રોડ ઉપર ઠાલવતા દુર્ગંધથી રહીશો પરેશાન # jansamaya
Dabhoi, Vadodara | Jun 8, 2025
ડભોઇ રેલવે સ્ટેશનથી રાધે કોમ્પલેક્ષ સુધીમાં વરસાદી કાસ ની સાફ-સફાઈ ડભોઇ નગરપાલિકા દ્વારા કરવામાં આવી કાચ માંથી નીકળેલો...