સોજીત્રા: સોજીત્રાના ડાલી ગામે વિકાસની વાતો વચ્ચે તદ્દન જર્જરીત સ્ટેન્ડ, મુસાફરો પરેશાન #Jansamsya
Sojitra, Anand | Sep 14, 2025 સોજીત્રા તાલુકાના સોજીત્રાથી તારાપુર જવાના હાઇવે રસ્તા ઉપર ડાલી ગામ આવેલું છે. હાઇવે રસ્તા ઉપર મુસાફરને ઉભા રહેવા માટે જે સ્ટેન્ડ છે તે તદ્દન બિસ્માર છેm પતરા પણ નથી. અને લોખંડનો શેડ તદ્દન બિસ્માર થઈ ગયો છે.