ચોપાટી ખાતે મનપા દ્વારા સખી મેળાનો કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રારંભ કર્યો
Porabandar City, Porbandar | Sep 26, 2025
મનપા દ્વારા પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સખી મેળો-2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.તારીખ 26 થી 30 સપ્ટેમ્બરસુધી ચાલનારા આ મેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખી મંડળોની બહેનો દ્વારા સ્વદેશી કળા, હસ્તકલા તથા પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન શરૂ કરાયું છે