મહુધા: મહુધાના વિવિધ વિસ્તારોમાં વરસાદ.ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો
Mahudha, Kheda | Oct 25, 2025 મહુધાના વિવિધ વિસ્તારોમાં વરસાદ મહુધા તાલુકામાં બપોર બાદ વાતાવરણ માં પલટો જોવા મળ્યો ચોમાસુ માહોલ સર્જાયો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો વરસાદને લઈને ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો