અંકલેશ્વર: અંકલેશ્વર ડૉક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી
અંકલેશ્વર ડૉક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.ભરૂચ-અંકલેશ્વર અને વડોદરાના ડોક્ટર દ્વારા કાર્યરત અંકલેશ્વર ડૉક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી.જેમાં ડોકટરોની 10 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ડોકટર્સ ક્લબના સભ્યો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.