વડગામ: વડગામમાં મોદી સાંજે વરસાદ વરસતા નીચાણ વાળા માર્ગમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારી અટવાયા
Vadgam, Banas Kantha | Aug 18, 2025
વડગામ તાલુકામાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને વડગામમાં આજરોજ સાંજના સમયે વરસાદ વરસ્યો...