LCB ટીમે વોરાવાડ ખાતે રહેતા વેપારી સાથે થયેલી છેતરપિંડી મામલે મહિલા સહીત બેને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Sep 2, 2025
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના વોરા વાડ ખાતે રહેતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની હતી....