ભુજ: ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા શહેરના વિકાસ મુદ્દે મનોમંથન, BDC પ્રમુખે વિગતો આપી
Bhuj, Kutch | Sep 16, 2025 ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા શહેરના વિકાસ મુદ્દે મનોમંથન કરવામાં આવી રહ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ અવનીષભાઈ ઠક્કરે વિગતવાર પ્રતિક્રિયા આપી હતી