વઢવાણ: શહેરમાં નાયબ મુખ્ય દંડક દ્વારા તેમજ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં તરણેતર ખાતે પશુ પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો
Wadhwan, Surendranagar | Aug 26, 2025
થાન તાલુકામાં યોજાતો તરણેતરનો લોકમેળો નો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ મેળામાં 2008 થી પશુ પ્રદર્શન યોજાય છે...