રાજુલા: પોલીસ અને આગેવાનોની હાજરીમાં રાજુલા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા: દેશપ્રેમની ભાવનાથી સર્જી તિરંગા યાત્રા
Rajula, Amreli | Aug 11, 2025
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના "સ્વતંત્રતા કા ઉત્સવ સંગ સ્વચ્છતા" ના આહ્વાનને અનુસરી રાજુલા સહિત ખાતે સાવરકુંડલાના...