ધંધુકા: *ધંધુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે પૂર્વ ધારાસભ્યએ પત્ર લખી રજુઆત.*
#કમોસમીવરસાદ #ધંધુકાભાલ #અમદાવાદગ્રામ્ય
*ધંધુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે પૂર્વ ધારાસભ્યએ પત્ર લખી રજુઆત.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પૂર્વ ધારાસભ્ય તથા પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજેશકુમાર ગોહિલ મુખ્યમંત્રીને પત્ર લખી અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ખેડૂતોને વ્યવસ્થા દર્શાવી છે. ખેડૂતોના દેવા માફ કરવા તથા સસ્તા દરે બિયારણ, ખાતર, યાંત્રિક ઓજાર આપવા રજુઆત કરતો પત્ર લખ્યો છે. ખાસ કરીને ધંધુકા તથા ધોલેરામાં ઘઉં, ચણા, જુવાર, જીરું જેવા પાકોનું નુકસાન થવા પામ્યું છે.