ઘાટલોડિયા: મેઘાણીનગરમાં એક સાથે ૪૫૦૦ શ્રી યંત્રની પૂજા કરાઈ
આજે શનિવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ મેઘાણીનગરમાં એક સાથે ૪૫૦૦ શ્રીયંત્રની પૂજા કરવામાં આવી હતી.જેમાં ૧૫ દિવસની પૂજા બાદ આજે વિશેષ પૂજા કરવામાં આવી હતી.અને પૂજા બાદ શ્રી યંત્રનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.