વિજાપુર: વિજાપુર ખરોડ મંડાલી ગામે વૃદ્ધા ને તું તારી બહેન ના ઘર માં કેમ રહે છે તેમ કહી ને ચાર જણા એ મારમારતા ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Sep 3, 2025
વિજાપુર તાલુકાના મૂળ લાડોલ ગામના હાલમાં ખરોડ મંડાલી રહેતા 72 વર્ષીય રામાભાઈ ચમાર તેમની બહેન એકલી હોઈ તેઓ ત્યાં રહેતા...