ભાભરમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા.ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા ભાભરની ત્રણ શાળાઓમાં યોજાઈ હતી, જેમાં 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી સમગ્ર ગુજરાતમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ 6 ધોરણના પ્રવેશ માટે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. ભાભરમાં આ પરીક્ષા સર્વોદય વિદ્યામંદિર, આદર્શ વિદ્યાલય અને લિબર્ટી વિદ્યાલયમાં યોજાઈ હતી.પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ