થરાદ ખાતે ર્ડા.બાબા સાહેબ આંબેડકર ની મહાપરિનિર્વાણ દિનની કરાઈ ઉજવણી.વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આંબાભાઈ સોલંકી સહિત રહ્યા હાજર ઉજવણી સમયે સિવિલ ત્રણ ખાતે આવેલ ર્ડા. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરી અર્પી પુષ્પાજલી.થરાદની દરેક મેડિકલ સ્ટોર પર નશાકારક દવાઓનું ખુલ્લેઆમ થાય છે વેચાણ તેવી એક મહિલાએ કરી જીગ્નેશ મેવાણી ને રજુઆત કરી હતી.