તળાજા: નીચડી ગામે પ્રેમ સંબંધની શંકામાં મહિલાને ઢોરમાર, પાંચ સામે પોલીસ ફરિયાદ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નીચડી ગામે પ્રેમ સંબંધની શંકાને લઈને મહિલાને માર મારવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનામાં પાંચ લોકો સામે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નીચડી ગામે રહેતી શિલ્પાબેન દુધરેજીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 8 મેની રાત્રે તેઓ પોતાના સાસુ સાથે ઘરે સુતા હતા ત્યારે ગામના અરવિંદભાઈ ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ અને ધીરૂ