ઉપલેટા: અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ઉપલેટામાં સિંધી સમાજે મામલતદારને આવદનપત્ર પાઠવી કડક સજાની માંગ કરી
Upleta, Rajkot | Aug 22, 2025
ઉપલેટાના સિંધી સમાજ દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલા શાળાના વિદ્યાર્થીની ઉપર થયેલા હુમલા અને બાદમાં તેમના મોત બાદ...